Social Science standard 7 chapter 7-8
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7,8
નાની ક્લાસ ટેસ્ટ માટે પ્રશ્ન બેન્ક
એક વાક્ય માંજવાબ આપો
2. તુલસીદાસે ક્યાં ગ્રંથો ની રચના કરી ?
3. સંતો શાના વિરોધી હતા ?
4. ગુજરાતી ભાષા ના આદિકવિ કોણ છે ?
5. કેરળ માં યોજાતી નૌકા સ્પર્ધા ક્યાં નામે ઓળખાય છે ?
6. આખ્યાન ના પિતા કોણ કહેવાય છે ?
7. લઠઠ માર હોળી ક્યા રાજ્ય માં ઉજવાય છે ?
ખાલી જગ્યા પૂરો
1. અસામ નું પ્રસિદ્ધ નૃત્ય ........................ છે
2. ................... ચિત્ર શૈલી ને પહાડી ચિત્ર શૈલી આવે છે
3. ભારત માં ચિસ્તી સંપ્રદાય ની શરૂઆત અજમેર ના સૂફી સંત ............................. એ કરી હતી
4. ભરત મુનિ એ ................. નામનો ગ્રંથ રચ્યો છે.
5. શીખ ધર્મ ના સ્થાપક ............................ હતા
6. .સંત ....................... એકેશ્વર પરંપરા ના મુખ્ય સંત હતા
7. મીરાંબાઈ ..................... ના પરમ ભક્ત હતા
જોડકા જોડો
1. તરણેતર નો મેળો A . સાબરકાંઠા
2. ચિત્ર વિચિત્ર નો મેળો B અમદાવાદ
3. મીરાંદાતાર નો ઉર્સ મુબારક C . જૂનાગઢ
4. પલ્લી નો મેળો D . મહેસાણા
5. ભવનાથ નો મેળો E ગાંધીનગર
6. વૌઠા નો મેળો F સુરેન્દ્રનગર
જવાબો
ખાલી જગ્યા
1. બિહુ , 2. કાંગડા 3. મોઈનુદ્દીન ચિસ્તી 4.નાટ્યશાસ્ત્ર 5. ગુરુ નાનક 6. કબીર 7. કૃષ્ણ
જોડકા
1- F 2-A 3-D 4-E 5-C 6-B
Comments
Post a Comment