Posts

Social Science standard 7 chapter 7-8

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7,8  નાની ક્લાસ ટેસ્ટ માટે પ્રશ્ન બેન્ક  એક વાક્ય માંજવાબ આપો   1    બંગાળ માં હરિબોલ નો મંત્ર કોને ગુંજતો કર્યો ?  2.  તુલસીદાસે ક્યાં ગ્રંથો ની રચના કરી ?  3.    સંતો શાના વિરોધી હતા ?  4.   ગુજરાતી ભાષા ના આદિકવિ કોણ છે ?  5.   કેરળ માં યોજાતી નૌકા સ્પર્ધા ક્યાં નામે ઓળખાય છે ?   6.   આખ્યાન ના પિતા કોણ કહેવાય છે ?  7. લઠઠ માર હોળી ક્યા રાજ્ય માં ઉજવાય છે ?   ખાલી જગ્યા પૂરો  1. અસામ  નું પ્રસિદ્ધ નૃત્ય ........................ છે  2.  ................... ચિત્ર શૈલી ને પહાડી ચિત્ર શૈલી  આવે છે  3. ભારત માં ચિસ્તી સંપ્રદાય ની શરૂઆત અજમેર ના સૂફી સંત ............................. એ કરી હતી  4. ભરત મુનિ એ ................. નામનો ગ્રંથ રચ્યો છે.  5. શીખ ધર્મ ના સ્થાપક ............................ હતા  6. .સંત .......................  એકેશ્વર પરંપરા ના મુખ્ય સંત હતા...